વાર્ષિક પરિણામ પત્રક ફાઈલ વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨ એક્સેલ ફાઈલ
તા -૬-૪-૨૦૨૨ના પરિપત્ર મુજબ બનાવેલ ઑટો ફાઇલ તમામ મિત્રો ને ઉપયોગી થશે.
🔴 પરિણામ પત્રકની ખાસિયત 🔴
✅ પરિશિષ્ટ- A,B,C, D1,D2, F ઓટોમેટિક
✅ બાળકના નામ બધી જ શીટમાં ઓટોમેટિક
✅ A,B,C નાં FRONT PAGE ઓટોમેટિક તારીજ સહિત
✅ દરેક વિદ્યાર્થીની માર્કશીટ ઓટોમેટિક
✅ ફાઈનલ તારીજ ધોરણ:૧ થી ૮ ની
PATRAK C
ધોરણ: ૧ થી ૮ 🔴૨૦૨૧-૨૨🔴 ૧૬૦ માર્કસ મુજબ પરિણામ પત્રક excel sheet માં
👉 પ્રથમ સત્ર - ૪૦+૨૦= ૬૦
👉 બીજું સત્ર - ૪૦+૪૦+૨૦= ૧૦૦
👉 ટોટલ- ૧૬૦ માર્કસ
→ આ પરિણામ પત્રકમાં શ્રુતિ ફોન્ટ અને TIMES NEW ROMAN ફોન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
→ SCHOOL ENTRY નામની શીટમાં તમારી શાળાની માહિતી ભરવી.
→ DATA ENTRY નામની શીટમાં તમારી શાળાની વિધાર્થીઓની માહિતી ભરવી. તેમાં ફક્ત ધોરણની માહિતી ભરવી.
→ DATA ENTRY શીટમાં કોઇ પણ રો અને કોલમ ડીલિટ કરવી નહિ કે નવી રો અને કોલમ ઉમેરવી નહી તેમજ DATA ENTRY શીટની મહિતી જે તે રો અને કોલમમાં બદલાવી નહિ. નહિતર લીંક અને ફોર્મુલા ડિલીટ થઇ જશે.
→ ધોરણ , વર્ગ , કુમાર - કન્યા અને જાતિની ( અ.જા , અ.જ.જા , બક્ષી અને અન્ય ) માહિતી ડ્રોપડાઉન મેનુ માંથી પસંદ કરવી. જેમાં ધોરણ અને વર્ગની માહિતી લખેલી છે.
→ રચનાત્મક પત્રક હાર્ડ કોપીમાં તૈયાર કરી કુલ ગુણ DATA ENTRY શીટમાં નાખવાના રહેશે.
→ વિધાર્થીના દરેક વિષય ગુણ લખવા માટે DATA ENTRY શીટનો ઉપયોગ કરવો.
→ DATA ENTRY SHEET માં દરેક વિધાર્થીના દરેક વિષયના 160 ગુણ માંથી ગુણ લખવાથી PATRAK C અને રીઝલ્ટમાં તેના હેડ વાઇઝ અલગ અલગ મેળવેલ ગુણ અને મેળવેલ ગ્રેડ આવી જશે.
→ DATA ENTRY SHEET માં દરેક વિધાર્થીના દરેક વિષયના 160 ગુણ માંથી ગુણ લખતી વખતે બધાજ વિષયના ગુણ એકી સાથે સિલેક્ટ કરવા નહિ નહિતર લીંક અને ફોર્મુલા ડિલીટ થઇ જશે.
→ ગુણ લખતી વખતે ભુલ થાય તો ફક્ત તે સેલ સિલેક્ટ કરી ગુણ ફરીથી લખવા.
→ PATRAK C નું પ્રથમ પેજ તેની તારીજ સાથે અને PATRAK C તેમજ દરેક વિધાર્થીનું રીઝલ્ટ ઓટોમેટીક બની જશે.
→ તમામ પત્રક અને રીઝલ્ટ A4 સાઇઝમાં પ્રિન્ટ કરી શકાશે. અને રીઝલ્ટ આગળ પાછળ પ્રિન્ટ કરી શકાશે.
→ રીઝલ્ટ એકી સાથે 10 વિધાર્થીનું પ્રિન્ટ કરતી વખતે પીળા કલરના A1 સેલમાં 1,11,21.... એમ નંબર લખવાથી પ્રિન્ટ કરી શકશો.
→ SCHOOL ENTRY અને DATA ENTRY શીટ સિવાઇ બીજી કોઇ શીટમાં માહિતી લખવાની નથી.
→ 90 વિધાર્થીની માહિતી લખી શકાશે.લીંક અને ફોર્મુલા ડિલીટ ન થાય તે માટે જરુરી સેલ લોક અને હાઇડ કરેલા છે.
→ PATRAK C PRINT કરતી વખતે તમારા વિધાર્થી સંખ્યા સિવાઇ વધારાના વિધાર્થીઓની સંખ્યાની રો માં બતાવેલ વધારાના ડેટા સિલેક્ટ કરી તમે ફોન્ટ કલર સફેદ કરશો તો PATRAK C ની બરાબર PRINT કરી શકશો.
→ DATA ENTRY SHEET માં રીમાર્ક્સ વિશેષ નોંધમાં અત્યારે પ્રથમ કોલમ માં માસ પ્રમોશન લખેલ છે. ત્યાં તેની જગ્યા એ તમે તમારી કોઇ પણ વિશેષ નોંધ લખી શકો છો.
→ ફાઈલમાં આપેલ દરેક સૂચનો ધ્યાનથી વાંચી લેવા જેથી ઉપયોગ કરવામાં સરળતા રહે.
→ દરેક ધોરણ માટે ઉપયોગી પત્રક F (પ્રગતિ પત્રક) અને ગુણ પત્રક (Marksheet) આપમેળે ભરાઈને આવી જશે.
→ આ ફાઈલ તમારી GOOGLE SHEETમાં ખુલશે ત્યારબાદ તમારે GOOGLE SHEETની ફાઈલ મેનુમાં જઈ ડાઉનલોડમાં જઈ MICROSOFT EXCEL (.XLS) પર ક્લીક કરવાથી ડાઉનલોડ કરી તમે તેમાં એન્ટ્રી કરી શકો છો.
→ આ ફાઈલ તમે શિક્ષણ સમિતિ અને વિષય પણ બદલી શકો છો.
👉 આ ફાઈલ તમારી GOOGLE SHEETમાં ખુલશે ત્યારબાદ તમારે GOOGLE SHEETની ફાઈલ મેનુમાં જઈ ડાઉનલોડમાં જઈ MICROSOFT EXCEL (.XLS) પર ક્લીક કરવાથી ડાઉનલોડ કરી તમે તેમાં એન્ટ્રી કરી શકો છો.
ધોરણ -1 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
ધોરણ -2 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
ધોરણ -3 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
ધોરણ -4 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
ધોરણ -5 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
ધોરણ -6 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
ધોરણ -7 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
ધોરણ -8 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
PATRAK B
પત્રક-B વ્યકિતત્વ વિકાસ પત્રક
→આ એક્ષલ ફાઈલમાં શ્રુતિ ફોન્ટ અને TIMES NEW
ROMAN ફોન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
→DATA ENTRY નામની શીટમાં તમારી શાળાની
વિધાર્થીઓની માહિતી ભરવી. તેમાં ફક્ત ધોરણ 3 થી 5
ની માહિતી ભરવી.
→આ ફાઈલની કોપી કરી ધોરણ 3 થી 5 અલગ અલગ
ત્રણ ફાઈલ બનાવી તેમાં ધોરણ 3 , 4 અને 5 ની માહિતી
ભરી તેનો ઉપયોગ કરવો.
→DATA ENTRY શીટમાં કોઇ પણ રો અને કોલમ
ડીલિટ કરવી નહિ કે નવી રો અને કોલમ ઉમેરવી નહી
તેમજ DATA ENTRY શીટની મહિતી જે તે રો અને
કોલમમાં બદલાવી નહિ. નહિતર લીંક અને ફોર્મુલા
ડિલીટ થઇ જશે.
→PATRAK A FRONT SHEET માં કોઈ માહિતી
ભરવાની નથી. તેની તમે સીધી જ A4 માં પ્રિન્ટ
કરી શકશો.
→PATRAK A SHEET માં તમારે ધોરણ , વિષય ,
અધ્યયન નિષ્પતિ અને સત્ર લખી તેમજ √ , ? , ×
લખી તમે PATARK A ની કોપી કોરી તેમજ લખીને
જાતે પ્રિન્ટ A4 માં કરી શકશો. તેમજ PATRAK Aમાં
ક્રમ અને વિદ્યાર્થીના નામ ઓટોમેટીક આવી જશે.
→PATRAK B FRONT SHEET માં કોઈ માહિતી ભરવાની
નથી. તેની તમે સીધી જ A4 માં પ્રિન્ટ કરી શકશો.
→PATRAK B LINK SHEET માં તમારે વિદ્યાર્થીના 5
માંથી ગુણ લખવાના રહેશે. તે SHEET માં ક્રમ અને
વિદ્યાર્થીના નામ કુલ ગુણ સત્ર વાઈઝ તેમજ સરેરાશ
ગુણ અને સરેરાશ ગ્રેડ ઓટોમેટીક આવી જશે.
→PATRAK B LINK SHEET માં તમે કુલ 4 અધ્યયન
ક્ષેત્રો ના 40 વિધાનો લખીને બદલાવી શકશો અને A4 માં
પ્રિન્ટ કરી શકશો.
→PATRAK B BLANK SHEET માં ક્રમ અને વિદ્યાર્થીના
નામ ઓટોમેટીક આવી જશે. તમે તેમાં કુલ 4 અધ્યયન
ક્ષેત્રો ના 40 વિધાનો લખીને બદલાવી શકશો અને A4 માં
પ્રિન્ટ કરી શકશો.
→તમામ પત્રક A4 સાઇઝમાં પ્રિન્ટ કરી શકાશે.
→30 વિધાર્થીની માહિતી લખી શકાશે. લીંક અને ફોર્મુલા
ડિલીટ ન થાય તે માટે જરુરી સેલ લોક અને હાઇડ કરેલા છે.
→30 કરતા વધુ વિધાર્થી હોય તો તમારે આ ફાઈલની કોપી
કરી તમે તેનો ઉપયોગ કરી શકશો.
→PRINT કરતી વખતે તમારા વિધાર્થી સંખ્યા સિવાઇ
વધારાના વિધાર્થીઓની સંખ્યાની રો માં બતાવેલ
વધારાના ડેટા સિલેક્ટ કરી તમે ફોન્ટ કલર સફેદ કરશો
તો તમે બરાબર PRINT કરી શકશો.
👉 આ ફાઈલ તમારી GOOGLE SHEETમાં ખુલશે
ત્યારબાદ તમારે GOOGLE SHEETની ફાઈલ
મેનુમાં જઈ ડાઉનલોડમાં જઈ MICROSOFT
EXCEL (.XLS) પર ક્લીક કરવાથી ડાઉનલોડ
કરી તમે તેમાં એન્ટ્રી કરી શકો છો.
PATRAK B EXCEL FILE
PATRAK B STD 3
Download File ............. Clik Here
PATRAK B STD 4
Download File ............. Clik Here
PATRAK B STD 5
Download File ............. Clik Here
PATRAK B STD 6
Download File ............. Clik Here
PATRAK B STD 7
Download File ............. Clik Here
PATRAK B STD 8
Download File ............. Clik Here
std-3-to-8-adhyayan-nishpatti-and-rachanatmak-
patrak-a, download or excel fileઅંહી ધોરણ 1
થી 8 માટેના તમામ રચનાત્મક મૂલ્યાંકન પત્રક-અ
(Patrak-A) ની Excel ફાઇલ શિક્ષક મિત્રો માટે
તૈયાર કરીને મૂકવામાં આવેલ છે. જે તેમણે ઉપયોગી
થશે. નીચે આપેલી લિન્ક પરથી આ પત્રકોડાયરેકટ
ડાઉનલોડ કરી શકાશે.
અધ્યયન નિષ્પત્તિઓ, અધ્યયન નિષ્પત્તિઓ ધોરણ
3 થી 5, અધ્યયન નિષ્પત્તિઓ ધોરણ 6 થી 8,
અધ્યયન અને અધ્યાપન, અધ્યયન નિષ્પત્તિઓ
પ્રથમ સત્ર, અધ્યયન નિષ્પત્તિઓ દ્રીતીય સત્ર,
ધ્યયન એટલે શું ?, અધ્યયન નિષ્પત્તિઓ 2021
SCE Mulyankan Patrako - GCERT A To F SCE
Mulyankan Patrako.This online assistance offers
simple admittance to the NCERT reading material.
The assistance covers reading material of all
subjectsdistributed by NCERT for classes
I to XII in Hindi, English, and Urdu. The
Entire book or individual sections can
be downloaded given the terms of utilization
as referenced in the Copyright Notice clings to
adhyayan nishpattio.
SCE Mulyankan Patrako - GCERT A To F
SCE Mulyankan Patrako.This online assistance
offers simple admittance
to the NCERT course readings. The assistance
covers reading material of all subjects distributed
by NCERT for
classes I to XII in Hindi, English, and Urdu. The
Entire book or individual sections can be
downloaded given theterms of utilization as
referenced in the
Copyright Notice sticks to adhyayan nishpattio.
adhyayan nishpatti, adhyayan nishpatti std 6 to 8
pdf, adhyayan nishpatti patrak a sem 2, dhyayan
nishpatti std 5, adhyayan nishpatti excel file,
adhyayan nishpatti 20201, adhyayan nishpatti
excel,std 6 to 8 socialscience adhyayan nishpatti,
adhyayan nishpatti kram, adhyayan nishpatti 2021,
adhyayan nishpatti paper,adhyayan nishpatti std
2, learning outcomes example, learning outcomes
ncert, learning outcomes pdf,learning outcomes
in hindi, learning outcomes definition, types of
learning outcomes, student learning
outcomes pdf, introduction to learning outcomes
👉 આ ફાઈલ તમારી GOOGLE SHEETમાં
ખુલશે ત્યારબાદ તમારે GOOGLE SHEETની
ફાઈલ મેનુમાં જઈ ડાઉનલોડમાં જઈ MICROSOFT
EXCEL (.XLS) પર ક્લીક કરવાથી ડાઉનલોડ કરી
તમે તેમાં એન્ટ્રી કરી શકો છો.
PATRAK A SEM 1 EXCEL FILE
PATRAK A STD 3
Download File ............. Clik Here
PATRAK A STD 4
Download File ............. Clik Here
PATRAK A STD 5
Download File ............. Clik Here
PATRAK A STD 6
Download File ............. Clik Here
PATRAK A STD 7
Download File ............. Clik Here
PATRAK A STD 8
Download File ............. Clik Here
👉 આ ફાઈલ તમારી GOOGLE SHEETમાં
ખુલશે ત્યારબાદ તમારે GOOGLE SHEETની
ફાઈલ મેનુમાં જઈ ડાઉનલોડમાં જઈ MICROSOFT
EXCEL (.XLS) પર ક્લીક કરવાથી ડાઉનલોડ કરી
તમે તેમાં એન્ટ્રી કરી શકો છો.
PATRAK A SEM 2 EXCEL FILE
PATRAK A STD 3
Download File ............. Clik Here
PATRAK A STD 4
Download File ............. Clik Here
PATRAK A STD 5
Download File ............. Clik Here
PATRAK A STD 6
Download File ............. Clik Here
PATRAK A STD 7
Download File ............. Clik Here
PATRAK A STD 8
Download File ............. Clik Here
👉 આ ફાઈલ તમારી GOOGLE SHEETમાં
ખુલશે ત્યારબાદ તમારે GOOGLE SHEETની
ફાઈલ મેનુમાં જઈ ડાઉનલોડમાં જઈ MICROSOFT
EXCEL (.XLS) પર ક્લીક કરવાથી ડાઉનલોડ કરી
તમે તેમાં એન્ટ્રી કરી શકો છો.
STD 3 TO 8 ALL અધ્યયન નિષ્પતિ
Download File ..... Clik Here
PATRAK A 3 TO 5 SEM 1 AND SEM 2
Download File ......... Clik Here
PATRAK A 6 TO 8 SEM 1 AND SEM 2
Download File ........ Clik Here
👉 આ ફાઈલ તમારી GOOGLE SHEETમાં
ખુલશે ત્યારબાદ તમારે GOOGLE SHEETની
ફાઈલ મેનુમાં જઈ ડાઉનલોડમાં જઈ MICROSOFT
EXCEL (.XLS) પર ક્લીક કરવાથી ડાઉનલોડ કરી
તમે તેમાં એન્ટ્રી કરી શકો છો.
🔴 પરિણામ પત્રકની ખાસિયત 🔴
✅ પરિશિષ્ટ- A,B,C, D1,D2, F ઓટોમેટિક
✅ બાળકના નામ બધી જ શીટમાં ઓટોમેટિક
✅ A,B,C નાં FRONT PAGE ઓટોમેટિક તારીજ સહિત
✅ દરેક વિદ્યાર્થીની માર્કશીટ ઓટોમેટિક
✅ ફાઈનલ તારીજ ધોરણ:૧ થી ૮ ની
PATRAK C
ધોરણ: ૧ થી ૮ 🔴૨૦૨૧-૨૨🔴 ૧૬૦ માર્કસ મુજબ પરિણામ પત્રક excel sheet માં
👉 પ્રથમ સત્ર - ૪૦+૨૦= ૬૦
👉 બીજું સત્ર - ૪૦+૪૦+૨૦= ૧૦૦
👉 ટોટલ- ૧૬૦ માર્કસ
👉 આ ફાઈલ તમારી GOOGLE SHEETમાં ખુલશે ત્યારબાદ તમારે GOOGLE SHEETની ફાઈલ મેનુમાં જઈ ડાઉનલોડમાં જઈ MICROSOFT EXCEL (.XLS) પર ક્લીક કરવાથી ડાઉનલોડ કરી તમે તેમાં એન્ટ્રી કરી શકો છો.
ધોરણ -1 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
ધોરણ -2 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
ધોરણ -3 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
ધોરણ -4 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
ધોરણ -5 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
ધોરણ -6 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
ધોરણ -7 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
ધોરણ -8 પરિણામ પત્રક વર્ષ :- ૨૦૨૧-૨૦૨૨
👉 ડાઉનલોડ ફાઈલ .........CLIK HERE
No comments:
Post a Comment