Showing posts with label RESULT. Show all posts
Showing posts with label RESULT. Show all posts

5/08/2021

STD 1 TO 8 RESULT YEAR 2020-21



 → આ પરિણામ પત્રકમાં  શ્રુતિ ફોન્ટ અને TIMES NEW ROMAN ફોન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

SCHOOL ENTRY નામની શીટમાં તમારી શાળાની માહિતી ભરવી.

DATA ENTRY નામની શીટમાં તમારી શાળાની વિધાર્થીઓની માહિતી ભરવી. તેમાં ફક્ત ધોરણ 8 ની માહિતી ભરવી.

DATA ENTRY શીટમાં કોઇ પણ રો અને કોલમ ડીલિટ કરવી નહિ કે નવી રો અને કોલમ ઉમેરવી નહી તેમજ  DATA ENTRY શીટની મહિતી જે તે રો અને કોલમમાં બદલાવી નહિ. નહિતર લીંક અને ફોર્મુલા ડિલીટ થઇ જશે.

ધોરણ , વર્ગ , કુમાર - કન્યા અને જાતિની ( અ.જા , અ.જ.જા , બક્ષી અને અન્ય ) માહિતી ડ્રોપડાઉન મેનુ માંથી પસંદ કરવી. જેમાં ધોરણ અને વર્ગની માહિતી લખેલી છે.

રચનાત્મક પત્રક હાર્ડ કોપીમાં તૈયાર કરી કુલ ગુણ DATA ENTRY શીટમાં નાખવાના રહેશે.

વિધાર્થીના દરેક વિષય ગુણ લખવા માટે DATA ENTRY શીટનો ઉપયોગ કરવો.

DATA ENTRY SHEET માં દરેક વિધાર્થીના દરેક વિષયના 100 ગુણ માંથી ગુણ લખવાથી PATRAK C અને રીઝલ્ટમાં  તેના હેડ વાઇઝ અલગ અલગ મેળવેલ ગુણ અને મેળવેલ ગ્રેડ આવી જશે.

DATA ENTRY SHEET માં દરેક વિધાર્થીના દરેક વિષયના 100 ગુણ માંથી ગુણ લખતી વખતે બધાજ વિષયના ગુણ એકી સાથે સિલેક્ટ કરવા નહિ નહિતર લીંક અને ફોર્મુલા ડિલીટ થઇ જશે. 

ગુણ લખતી વખતે ભુલ થાય તો ફક્ત તે સેલ સિલેક્ટ કરી ગુણ ફરીથી લખવા.

PATRAK C નું પ્રથમ પેજ તેની તારીજ સાથે અને PATRAK C તેમજ દરેક વિધાર્થીનું રીઝલ્ટ ઓટોમેટીક બની જશે.

તમામ પત્રક અને રીઝલ્ટ A4 સાઇઝમાં પ્રિન્ટ કરી શકાશે. અને રીઝલ્ટ આગળ પાછળ પ્રિન્ટ કરી શકાશે. → રીઝલ્ટ એકી સાથે 10 વિધાર્થીનું પ્રિન્ટ કરતી વખતે પીળા કલરના A1 સેલમાં  1,11,21.... એમ નંબર લખવાથી પ્રિન્ટ કરી શકશો.

SCHOOL ENTRY અને  DATA ENTRY શીટ સિવાઇ બીજી કોઇ શીટમાં માહિતી લખવાની નથી.

90 વિધાર્થીની માહિતી લખી શકાશે.લીંક અને ફોર્મુલા ડિલીટ ન થાય તે માટે જરુરી સેલ લોક અને હાઇડ કરેલા છે.

PATRAK C PRINT કરતી વખતે તમારા વિધાર્થી સંખ્યા સિવાઇ વધારાના વિધાર્થીઓની સંખ્યાની રો માં બતાવેલ વધારાના ડેટા સિલેક્ટ કરી તમે ફોન્ટ કલર સફેદ કરશો તો  PATRAK C ની બરાબર  PRINT કરી શકશો.

DATA ENTRY SHEET માં રીમાર્ક્સ વિશેષ નોંધમાં અત્યારે પ્રથમ કોલમ માં માસ પ્રમોશન લખેલ છે. ત્યાં તેની જગ્યા એ તમે તમારી કોઇ પણ વિશેષ નોંધ લખી શકો છો.

 STD 1 RESULT YEAR 2020-21

Download File ........... Clik Here

STD 2 RESULT YEAR 2020-21

Download File ........... Clik Here

STD 3 RESULT YEAR 2020-21

Download File ........... Clik Here

STD 4 RESULT YEAR 2020-21

Download File ........... Clik Here

STD 5 RESULT YEAR 2020-21

Download File ........... Clik Here

STD 6  RESULT YEAR 2020-21

Download File ........... Clik Here

STD 7  RESULT YEAR 2020-21

Download File ........... Clik Here

STD 8  RESULT YEAR 2020-21

Download File ........... Clik Here